Anganwadi Bharti Gujarat: ધોરણ 10 અને 12 પાસ માટે આંગણવાડી માં આવી 9000 જગ્યાઓ પર મોટી ભરતી
Anganwadi Bharti Gujarat: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 9000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે, જે રાજ્યની મહિલાઓ માટે રોજગારીની એક ઉત્તમ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે … Read more